કાયાઁલય
વિજ્ઞાન કેન્દ્ર નુ પોતનુ બે માળનુ સ્વતંત્ર મકાન


ઓફિસ ટેબલ ,ખુરશી ,તિજોરી કબાટ ,પ્રિન્ટર અને ફેકસ મશીન ની સગવડ સાથેનું કાયાઁલય
પુસ્તકાલય
સફારી, વિજ્ઞાનદશઁન, વિજ્ઞાનજાગ્રુતિ ડ્રિમ, ઇલેક્ટોનિકસ ફોર યુ , ફિઝિક્સ ફોર યુ ,મથેમેટિક્સ ટુ-ડે ,સાયન્સ રિપોટઁ , કરન્ટ સાયન્સ ,જેવા 24 સામાયિકો તથા 1000 જેટલા વિજ્ઞાન ઉપયોગી પુસ્તકો ધરાવતુ પુસ્તકાલય
સાયન્સ મ્યુઝીયમ
વિજ્ઞાનના વિવિધ સિધ્ધાતો સમજાવવા 50 કરતા વધારે કાયઁવિત મોડેલ ધરાવતુ સાયન્સ મ્યુઝીયમ અને વિજ્ઞાન પ્રદશઁન
સભાગૃહ
 વિજ્ઞાન કેન્દ્ર મા પ્રથમ માળે હરખાબેન ચૌધરી સભાગૃહ છે જેમાં વિવિધ સેમીનાર નું આયોજન થાય છે સભાગૃહ મા સામેની બાજુ મંચ , પ્રોજેક્ટર અને સાઉન્ડ સીસ્ટમ ની સુવિધા છે.